પરિવારને સાચવવા માટે ‘મા’ એ પોતાની જાત પણ સાચવવી પડશે

‘મધર & ચાઇલ્ડ કેર’ સેમિનારમાં નિષ્ણાતોના સૂચનો માતા સ્વસ્થ તો તેનું બાળક સ્વસ્થ અને પરિવાર પણ સ્વસ્થ. મધર્સ ડે નિમિત્તે નવગુજરાત સમય દ્વારા ‘મધર એન્ડ ચાઇલ્ડ કેર’ સેમિનારમાં (જમણેથી) ડો. દર્શના ઠક્કર, ડો. આશિતા શાહ, ડો. શેફાલી દેસાઈ તથા સોહિની શાહ. દુનિયાનો કોઈ પણ...

Read More

યિંતા ન કરો, કિશોરીઓમાં અનિયમિત માસિકચક્ર એક સામાન્ય બાબત છે

જે ઉંમરે માસિકસ્ત્રાવ શરૂ થાય તેને મેનાર્કી કહેવાય છે. શરૂઆતના મહિનાઓમાં નિયમિત કે નિશ્ચિત તારીખે માસિક આવે તે જરૂરી નથી. ડો. દર્શના ઠક્કર ગાયનેકોલોજીસ્ટ થોડાક દિવસો પહેલા સાંજે સાત વાગ્યા આસપાસ મારી હોસ્પિટલમાં ફોન આવ્યો. સામે છેડેથી એક પુખ્ત, રઘવાટભર્યો અવાજ અને અધીરાઈસભર alt147હેલ્લો!alt148...

Read More

મેનોપોઝની ચિંતા છોડો, મસ્તીથી જીવો

મેનોપોઝ એ દરેક સ્ત્રીના જીવનમાં આવતો એક એવો દોર છે, જેમાં એક હોર્મોનલ ફેરફારની સાથે તેની માનસિક સ્થિતિમાં પણ અનેક ફેરબદલ થતી હોય છે. આ સમયગાળો માનસિક રીતે અનેક મૂંઝવણો લઇને આવે છે, ત્યારે આ સમયગાળા માટે તેમનામાં જાગૃતિ લાવવા અને તેઓ જીવનનો આ...

Read More

બાળકના જન્મને જીવનભરનું સંભારણું બનાવી આપતા ડોક્ટર

એક માતા જ્યારે પહેલી વખત પોતાના બાળકને હાથમાં લે છે, તેનો સ્પર્શ અને એ અનુભૂતિ અવર્ણનીય હોય છે, કદાચ કોઇ માતા પણ આ અનુભૂતિને શબ્દોનું સ્વરુપ નથી આપી શકતી, અને તેની ખુશી શબ્દોના બદલે હર્ષાશ્રુ સ્વરુપે બહાર આવી જતી હોય છે. પરિવારના અન્ય સભ્યો...

Read More